ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: મહત્ત્વના કાર્યો ધીરે ધીરે સફળતામાં પરિણમે અને મનના પ્રશ્નોનું નિરાકરણ આવે.

વૃષભ: તબિયત સાચવવી પડે અને આર્થિક રીતે ખર્ચ વધે.

મિથુન: માનસિક ચિંતામાં હળવાશ અનુભવાય અને વાદ-વિવાદમાં ઉતરવું નહીં.

કર્ક: ગૃહ ક્લેશ ના થાય તેની કાળજી રાખવી અને મનની ચિંતાઓનું નિરાકરણ ના મળે.

સિંહ: ભાગ્યનો દરવાજો ખૂલે અને વાદ-વિવાદ ના થાય તે સાચવવું.

કન્યા: સમસ્યાઓ વધતી જણાય, ગૃહ જીવનમાં ચકમકના યોગ બને અને અકસ્માતથી સાવધાન રહેવું.

તુલા: આવકનો સ્ત્રોક ઉભો થાય, સહાય મળતી જણાય અને જીવનસાથીનો સહકાર મળે.

વૃશ્વિક: માનસિક ચિંતા વધે, ખોટા ખર્ચથી બચવું અને મનદુખના પ્રસંગો બને.

ધન: પ્રયત્નોનું યોગ્ય ફળ મળે, સંતાન અંગે ચિંતા સતાવે અને અજાણ્યા ભયનો સામનો કરવો પડે.

મકર: કૌટુંબિક સંજોગો સુધરે, જીવનસાથી જોડે મનમેળ રાખવો અને મકાન-વાહનના યોગો બને.

કુંભ: ભાગ્યનો અવરોધ જણાય, માતા-પિતા સાથે મતભેદ થાય અને પ્રવાસમાં અડચણ ઉભી થાય.

મીન: તબિયત સાચવવી અને અકસ્માતથી સાવધ રહેવું, ખર્ચ વધે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.