ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની ગુજરાત ટાઇટન્સ ગુરુવારે રાજસ્થાન રોયલ્સ (RR) સામે તેની પાંચમી મેચ રમશે. અને આ પહેલા પણ હાર્દિકની પત્ની નતાશાએ કેટલીક હોટ તસવીરો શેર કરી છે.
નતાશાએ તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.અને જેમાં તે વ્હાઇટ બિકીનીમાં જોવા મળી રહી છે.
નતાશાના ફોટા તેની ભાભી પંખુરી શર્મા અને સિંગર આસ્થા ગિલે લાઇક કર્યા છે.અને આ સાથે ઈશાંત શર્માની પત્ની પ્રતિમા સિંહે પણ કોમેન્ટ કરી હતી. નતાશા હાલમાં પતિ હાર્દિક પંડ્યા સાથે મુંબઈમાં છે અને અહીં તે સ્ટેડિયમમાં હાજર રહીને IPLની મેચ જોવા આવે છે.
હાર્દિક પંડ્યા અને સર્બિયન મોડલ નતાશાએ એક વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ માર્ચ 2020માં લગ્ન કર્યા હતા. પરિવારના સભ્યો જ આમાં સામેલ હતા. જુલાઈ 2020માં નતાશાએ પુત્ર અગસ્ત્યને જન્મ આપ્યો હતો.અને IPLમાં ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.