જીવનમાં દરેકની ઈચ્છા હોય છે. તેના માટે લોકો કરિયર બનાવવા માટે શું નથી કરતા. જોકે કરિયરના હિસાબે કેટલીક જોબ્સને સારી નજરે જોવામાં આવતી નથી. પોર્ન ઇન્ડસ્ટ્રી પણ લોકો માટે કરિયરના હિસાબે અનોખી છે, પરંતુ અમેરિકા રહેતા એક પાદરીએ 83 વર્ષની ઉંમરમાં પોર્ન સ્ટાર બનવાની ઈચ્છા પૂરી કરી. આ 83 વર્ષીય પૂર્વ પાદરીનું નામ નૉર્મ સેલ્ફ છે અને તે નોર્થ કેરોલિનાનો રહેવાસી છે. તેણે પોર્ન ફિલ્મ સ્ટાર બનવા માટે નોકરી છોડી દીધી..
આ રિટાયર્ડ પાદરી હાલમાં જ પોતાની પહેલી એડલ્ટ ફિલ્મમાં નજરે પડ્યો અને પોતાના અનુભવને મજેદાર ગણાવ્યો. નૉર્મ સેલ્ફે પહેલા એક પાદરીના રૂપમાં કામ કર્યું હતું, પરંતુ દશકો પહેલા છોડી દીધું હતું. ત્યારબાદ તેને અનુભવાયું કે તે સમલૈગિક છે. તેણે વર્ષ 2017મા એડલ્ટ ફિલ્મ બનાવી હતી. તેણે કહ્યું કે, 83 વર્ષની ઉંમરમાં સેક્સ મારા જીવનનો સૌથી સારો અનુભવ હતો અને તે એડલ્ટ ફિલ્મોમાં ભૂમિકા ભજવવા માગે છે. નોર્થ કેરોલિનાના આ પૂર્વ પાદરી માનવ તસ્કરીની દુનિયામાંથી છૂટકારી મેળવવા માટે સમર્થન વ્યક્ત કર્યું.
તેણે ભાર આપીને કહ્યું કે, તેને લોકોને સેક્સ બાબતે શિક્ષિત કરવામાં ખુશી છે. પૂર્વ પાદરીએ સાર્વજનિક રૂપે કરિયરને વૃદ્ધો માટે ન થવાના લોકોના કમેન્ટ્સ વિરુદ્ધ ગુસ્સો પણ વ્યક્ત કર્યો. ડેઇલી સ્ટારના રિપોર્ટ મુજબ, પૂર્વ પાદરી 28 વર્ષ સુધી એક મહિલા સાથે લગ્નના બંધનમાં હતો, પરંતુ વર્ષ 1997મા તેને અનુભવ થયો કે તે ગે છે, તેણે કહ્યું કે આપણે આમ પણ સેક્સ કરવા જઈ રહ્યા છીએ તો કેમ નહીં આપણે સંતાઈને કરવાની જગ્યાએ સંપૂર્ણ આઝાદીથી કરવામાં આવે.અને સંતાવું કેવું હોય છે તેને નૉર્મ સારી રીતે જાણતા હતા અને તેઓ એક-બીજાને પોતાના પર વિશ્વાસ અપાવતા હતા.
88 વર્ષીય પૂર્વ પાદરી અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. પોતાની પહેલી ફિલ્મ બનાવ્યા બાદ હાફિંગટન પોસ્ટ સાથે વાત કરતા તેને કહ્યું કે, એ શાનદાર અનુભવ હતો.અને તેનાથી મજેદાર શું હોય શકે છે. નૉર્મને પોતાની ફિલ્મો માટે પૈસા નથી મળતા. તેણે ચેનલ 5 ડોક્યૂમેન્ટરીને જણાવ્યું કે, આ વાતથી ગભરાયેલો હતો કે ચર્ચ તેના નવા કામ બાબતે શું વિચારશે? પરંતુ તેણે ચિંતા કર્યા વિના આગળ વધવાનો નિર્ણય લીધો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.