વક્રી બુધ તુલા રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ

મેષ રાશિ અંગત પ્રશ્નો હલ થતાં લાગે. નાણાભીડ અને મહેમાનથી મિલન. વૃષભ રાશિ આરોગ્યની કાળજી લેજો. પુરુષાર્થ ફળદાયી નીવડે. પ્રવાસ થાય. મિથુન રાશિ લાગણીઓ, સ્વમાન પર અસરથી બચજો. કાર્યલાભ-સફળતાની તક મળે. કર્ક રાશિ અવરોધ દૂર થાય. સ્વજનનો સહકાર મળે. ખર્ચ વધતો લાગે.

સિંહ રાશિ વધુ પડતાં વિચારો અટકાવજો અને ધીરજ-શાંતિથી કામ કરજો.કન્યા રાશિ મહત્ત્વની કામગીરી ફળદાયી રહે. આરોગ્ય સાચવવું. વિવાદ અટકે. તુલા રાશિ આપની તબિયત સુધરતી જણાય. ખર્ચ-વ્યય ટાળજો. સ્નેહીથી સંવાદિતા રહે.

મકર રાશિ આર્થિક વ્યવહારોમાં સાવધ રહેવું. ધંધાકીય પ્રગતિ જણાય. મિલન-મુલાકાત ફળે.કુંભ રાશિ આપની અગત્યની યોજના અંગે જરૃરી મદદ મળતી જણાય. ચિંતા હળવી બને. તબિયત સચવાય. મીન રાશિ આપની પ્રગતિ-વિકાસની અપેક્ષા માટે સંજોગ સુધરશે. આરોગ્ય ચિંતા દૂર થાય. ખર્ચનો પ્રસંગ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.