ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: સગા-સ્નેહી અંગે સમય અનુકુળ બને અને આવકની વૃદ્વિ માટેની તકો સાંપડી શકશો.

વૃષભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો અને સ્વજનથી મનમેળ સાધી શકશો.

મિથુન: કાર્યક્ષેત્રમાં સફળતા માટે મહેનતની જરૂર ઉભી થાય અને ધંધા-વ્યવસાયમાં અગત્યના કામ પાર પડે.

કર્ક: સગા-વ્હાલા સાથે સમય સાનુકુળ બને અને આવકની વૃદ્વિ માટેની તકો સાંપડી શકે

સિંહ: ધીરજથી કરેલ કાર્યોમાં ગતિશિલતા આવે અને આર્થિક મુંઝવણોનો અંત આવે.

કન્યા: પ્રસંગો પાર પડશે તેમજ તબિયત નરમ ગરમ રહે, પ્રવાસ ફળે.

તુલા: ગૃહજીવનમાં વિખવાદ ઉભો થતો જણાય અને મનોદશાને શાંતિ અને ધીરજની સ્થિતિમાં રાખવી હિતાવહ.

વૃશ્વિક: લાભની આશા નિષ્ફળતામાં પરિણમે અને સંતાન અંગેના પ્રશ્નોનો હલ આવે, મિત્ર-સ્નેહીથી મિલન થાય.

ધન: આવક કરતા જાવક વધતી જણાય અને તબિયત અંગે ખાસ ધ્યાન આપવું, આનંદ પ્રસંગ બને.

મકર: કાર્યક્ષેત્રમાં સાનુકુળતા જણાય, આપના સપના પૂર્ણ થતા જણાય અને મિત્રથી મિલન થાય.

કુંભ: વ્યવસાયિક સમસ્યાઓ ઉકેલાતી જણાય અને મિત્ર-બંધુઓનો સહકાર સાંપડે.

મીન: નોકરી-ધંધામાં મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળી શકે અને તબિયત નરમ ગરમ રહે, સ્વજનથી મનમેળ રહે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.