મેષ: અગત્યની બાબતો અંગે સંજોગ સાથ આવશે અને આરોગ્ય જળવાય.
વૃષભ: આશાસ્પદ તક સર્જાતી જણાય અને નાણાભીડનો ઉકેલ સાંપડે, સ્વજનો સહકાર મળે.
મિથુન: પ્રસન્નતાના સંજોગો સર્જાય, કૌટુંબિક બાબતોનો ઉકેલ આવે અને પ્રવાસ-મિલન સફળ રહે.
કર્ક: આપની મનોસ્થિતિને સમતોલ રાખીને નિર્ણય લેવો અને સફળતા પ્રાપ્ત થાય.
સિંહ: મંદગતિએ અનુકુળતાઓ સર્જાય, ગૃહવિવાદ ટળે અને અગત્યના કામોમાં સફળતા મળે.
કન્યા: હકારાત્મક વલણ રાખવું, નાણાકીય પ્રશ્નો ઉકેલાય અને સ્વાસ્થ્યની કાળજી લેવી.
તુલા: ધીરજ અને સંયમથી આગળ વધીને સફળતાની સીડી ચડી શકશો અને તબિયતની કાળજી લેવી.
વૃશ્વિક: આપની માનસિક અને શારીરિક સ્થિતિ સાચવવી અને તકલીફોમાંથી થોડી રાહત મળે, ખર્ચ વધે.
ધન: વ્યવસાયિક તકો આવી શકે, માનસિક અને શારિરીક તકલીફો દૂર થાય.
મકર: સામાજિક સંજોગો પ્રતિકુળ બને, પ્રવાસ ફળે અને લાભની તકો ઉભી થાય.
કુંભ: આપના અગત્યના કામકાજ સફળ બને અને સંજોગો સુધરતા જણાય, મતભેદ ટાળવો.
મીન: ચિંતા ઓછી થાય અને સહકાર તેમજ સમાધાનની ભાવના રાખવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.