ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: આરોગ્ય સાચવવું, ધાર્યા કામમાં વિલંબ થાય અને વિઘ્ન બાદ સફળતા મળે, નાણાકીય ચિંતા હળવી બને.

વૃષભ: આપના પ્રયત્નોથી કાર્યક્ષેત્રમાં સફળતા સાંપડે અને સ્નેહી-મિત્રથી સંવાદિતાના પ્રસંગો બને, પ્રવાસમાં સાનુકુળતા.

મિથુન: ગૃહજીવનમાં મનદુખ થાય અને તણાવના પ્રસંગો બને.

કર્ક: ચિંતા દૂર થાય અને અન્ય તકો ઉભી થાય, લાભની આશા ફળે.

સિંહ: આપના ધાર્યા કામમાં પ્રગતિ જણાય અને નવા સંબંધોની સાનુકુળ તકો મળે, ઉઘરાણીના યોગ બને.

કન્યા: આપના પ્રયત્નો ફળે, સાનુકુળ સમય યોગ્ય બને અને સ્નેહીથી મદદ મળે.

તુલા: મહત્ત્વની બાબતો અંગે કોઇ વિઘ્ન જણાય અને મુશ્કેલીઓ વધે.

વૃશ્વિક: અંગત સમસ્યાનો અંત આવે, ગૃહવિવાદ ટાળવો અને પ્રવાસમાં સાનુકુળતા બને.

ધન: આવક ઘટતી લાગે, ઉઘરાણી અટકી શકે અને કૌટુંબિક મનદુખ થાય.

મકર: આપના પ્રયત્નો ફળે, પ્રવાસમાં સાનુકુળતા રહે અને અગત્યનું કામ સફળ બને.

કુંભ: અગત્યના પ્રશ્નો અંગે અવરોધ થાય, વાહનથી સંભાળવવું અને સ્નેહીથી મિલન થાય.

મીન: તબિયત સાચવવી અને મનની ચિંતા રહે, આવક ઘટતી લાગે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.