મેષ: આરોગ્ય સાચવવું, ધાર્યા કામમાં વિલંબ થાય અને વિઘ્ન બાદ સફળતા મળે, નાણાકીય ચિંતા હળવી બને.
વૃષભ: આપના પ્રયત્નોથી કાર્યક્ષેત્રમાં સફળતા સાંપડે અને પ્રવાસમાં સફળ રહે, મુલાકાતના પ્રસંગો બને.
મિથુન: અંતરાયો ઉભા થાય, ગૃહજીવનમાં મનદુખ થાય અને તણાવના પ્રસંગો બને.
કર્ક: ચિંતા દૂર થાય, વ્યવસાયમાં તકો ઉભી થાય અને લાભની આશા ફળે.
સિંહ: આપના ધાર્યા કામમાં પ્રગતિ જણાય અને નવા સંબંધોની સાનુકુળ તકો મળે, ઉઘરાણીના યોગ બને.
કન્યા: આપના પ્રયત્નો ફળે, સમય યોગ્ય રહે તેમજ મુશ્કેલીઓ ઘટતી જણાય.
તુલા: મહત્વની બાબતોનો અંત આવે, ગૃહ વિવાદ ટાળવો અને પ્રવાસ સફળ રહે.
વૃશ્વિક: અંગત સમસ્યાનો અંત આવે, ગૃહવિવાદ ટાળવો અને સ્વાસ્થ્ય સારું રહે.
ધન: આવક ઘટતી લાગે, ઉઘરાણી અટકે અને કૌટુંબિક મનદુખ થાય, મતભેદથી દૂર રહેવું.
મકર: આપના પ્રયત્નો ફળે, પ્રવાસમાં સાનુકુળતા રહે અને અગત્યનું કામ સફળ બને.
કુંભ: વાહનથી સંભાળવવું, મિલન મુલાકાતના પ્રસંગો બને તેમજ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
મીન: તબિયત સાચવવી, મનની ચિંતાઓ રહે અને લાભમાં વિલંબ પડે, સ્નેહીથી મનદુખ થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.