ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: આશાવાદી બનશો, કાર્યક્ષેત્રની નવી રાહો ખૂલશે અને સ્વાસ્થ્યની કાળજી લેવી.

વૃષભ: ખર્ચ-ખરીદી પર કાબુ રાખવો, નાણાભીડનો અનુભવ થાય, મિત્રની મદદ મળી રહે અને અગત્યના પ્રશ્નોનો હલ આવતો દેખાય.

મિથુન: મનોકામના પૂર્ણ કરવાનો સંજોગ બને, કૌટુંબિક સહયોગ મળી રહે, તબિયતમાં સુધારો આવતો જણાય તેમજ ખર્ચમાં કાબુ રાખવો.

કર્ક: સામાજિક અથવા વ્યવસાયિક ક્ષેત્રમાં મુશ્કેલીઓ વધતી જણાય અને આરોગ્ય સાચવવું.

સિંહ: ધંધામાં વિકાસ થાય તેમજ પતિ-પત્ની વચ્ચે મનમુટાવ દૂર થાય,

કન્યા: સંબંધોમાં સુધારો આવતો જણાય તેમજ આરોગ્યની ચિંતા દૂર થાય, સ્વાસ્થ્ય સારું રહે.

તુલા: મકાન-સંપત્તિ અંગે રાહત રહે, શાંતિનો અનુભવ થાય અને આરોગ્ય સારું રહે.

વૃશ્વિક: આર્થિક ચિંતા હળવી બને, આરોગ્ય સુધરે અને એઆવકની નવી તકો મળે.

ધન: કાર્યક્ષેત્રના પ્રયત્નો ફળદાયી બને, સ્નેહી-સ્વજનથી મિલન થાય અને લાભની તક ઉભી થાય.

મકર: આવક કરતા જાવક વધે, તબિયત સાચવવી અને વાદ-વિવાદ ન થાય તે સાચવવું.

કુંભ: મહત્ત્વના કામકાજ સફળ બને, મકાન-વાહન ખરીદવાના યોગ બને અને ચિંતા દૂર થાય.

મીન: અગત્યના કામમાં પ્રગતિ થાય, મિત્રોથી લાભ થાય અને પ્રવાસનું આયોજન થાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.