ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: નાણાકીય સમસ્યાનો અનુભવ થાય અને તબિયત સાચવવી, ભયનો અનુભવ થાય, પ્રવાસ ફળે.

વૃષભ: તમારા કાર્યક્ષેત્રમાં નવી તકો મળે અને ભાગ્યનો સાથ મળતો જણાય, મહેનત રંગ લાવે.

મિથુન: ચિંતાના વાદળો ઘેરાતા જણાય અને તમારા કાર્યક્ષેત્રમાં અંતરાય આવતા જણાય, ધીરજથી કામ લેવું.

કર્ક: કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો ઉભી થાય અને બદલી અને ઉન્નતીની તકો મળે.

સિંહ: આવક કરતા જાવકના પ્રસંગો બને, અગત્યના પ્રશ્નો દૂર થતા જણાય અને આરોગ્ય સાચવવું.

કન્યા: આપની સમસ્યાઓથી ચિંતાઓ વધતી જણાય અને ભાગીદારીથી મતભેદ બને.

તુલા: નાણાભીડનો પ્રસંગો બને, કુંટુબ ક્લેશથી દૂર રહેવું અને તબિયતની કાળજી લેવી.

વૃશ્વિક: સાનુકુળ તકો મળે, પ્રવાસ ફળે અને મિલન મુલાકાતના પ્રસંગ બને.

ધન: આપના અગત્યના કામમાં રુકાવટો આવે અને ઉપરી અધિકારીઓથી ચિંતામાં વધારો થાય.

મકર: મિલકત અંગે સમય સારો છે, સંતાન બાબતની ચિંતામાં વધારો થાય અને સ્વજનથી મનદુખ થાય.

કુંભ: સમય સાનુકુળ બને, ચિંતાઓ હળવી બનતી જણાય અને આવક કરતા જાવક વધે.

મીન: વિરોધીઓથી રાહત મળતી જણાય અને ગૃહ વિવાદ ટાળવો, પ્રવાસ સફળ બને.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.