વડોદરામાં પોર ગામ પાસે બ્રિજનો એપ્રોચ તૂટ્યો છે. જેમાં બ્રિજનો એપ્રોચ તૂટતા વસાહતોમાં પાણી ઘૂસ્યા છે. તેમાં બ્રિજનો એપ્રોચ તૂટવાનો એક વીડિયો સામે આવ્યો છે અને બ્રિજના એપ્રોચનો નીચેનો ભાગ તૂટવાનો વીડિયો સામે આવ્યો છે. તેમાં હજુ પણ બ્રિજનું સમારકામ હાથ ધરાયુ નથી.
મળતી માહિતી મુજબ વડોદરાના પોર નજીક બ્રિજનો એપ્રોચ અચાનક તૂટતા સમગ્ર વસાહતોમાં પાણી ઘુસી ગયા હતા અને આમ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.