ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: નવીન તકો આવતી જણાય અને યોગ્ય માર્ગદર્શન મેળવી આગળ વધવું.

વૃષભ: ગૃહજીવનમાં કલેશથી બચવું, લાણીમાં વહી ન જવું તેમજ નાણા ભીડ ઓછી થાય.

મિથુન: લાભની આશા ઠગારી નીવડે અને સંતાન અંગેની ચિંતા દૂર થતી જણાય, આરોગ્ય સારું રહે.

કર્ક: ધંધા-વેપારમાં ધીમી પ્રગતિ જણાય તેમજ વિલંબમાં પડેલા કાર્યો પાર પડે, નવી તકો મળે.

સિંહ: ગૃહજીવનમાં કલેશથી બચવું, લાણીમાં વહી ન જવું, અને નાણા ભીડ ઓછી થાય.

કન્યા: મિત્ર-સ્વજનની મદદ મળે, નાણાકીય રાહત જણાય અને પ્રવાસ સફળ બને.

તુલા: નાણા ભીડ ઓછી થાય અને પ્રવાસ સફળ બને.

વૃશ્વિક: કાર્યની સફળતા મળે, માન-પ્રતિષ્ઠામાં વધારો થાય અને તણાવ દૂર થાય.

ધન: મનોચિંતા દૂર થાય, આનંદ પ્રસંગ બને તેમજ તબિયતની કાળજી લેવી.

મકર: સફળતા મેળવવા મહેનત કરવી પડે, આવકનો માર્ગ ખૂલે અને સ્વજનની મદદ મળે.

કુંભ: સંતાન અંગેની ચિંતામાં સુધારો થાય, આરોગ્ય સાચવવું અને આર્થિક સંકડામણો દૂર થાય.

મીન: કુટુંબમાં મનમેળ બની રહે, સમય અને સ્થિતિ પ્રતિકૂળ બની રહે અને સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.