મેષ: વધુ પડતા સાહસિક ન થતા પોતાના ખર્ચ પર કાબુ રાખવો, સમજદારીથી કોઇપણ કાર્યમાં સફળતા મેળવી શકશો.
વૃષભ: નસીબ અને પ્રયત્નોના સહારે સફળતાની તકો ઉભી થશે તેમજ સ્વાસ્થ્ય સાચવવું, પ્રવાસ ફળે.
મિથુન: શેર-સટ્ટામાં રોકેલા નાણા બમણા થાય તેમજ ગૃહમાં વાદ-વિવાદથી બચવું, સ્વજનની મદદ મળે.
કર્ક: મકાન-મિલકત ખરીદવાના યોગો બને, તકલીફો દૂર થાય, તબિયતમાં સુધારો આવે.
સિંહ: કૌટુંબિક પ્રશ્નોમાં હલ આવે, સ્વજનો અંગેની ચિંતા દૂર થાય અને કોઇપણ કાર્યમાં ધીરજ રાખવી.
કન્યા: મનની સ્થિતિ નબળી રહે, તણાવગ્રસ્ત વાતાવરણ રહે, સમજદારીથી પ્રશ્નોનું નિરાકરણ લાવવું હિતાવહ.
તુલા: ઉત્સાહની લાગણીનો અનુભવ થાય, કાર્યક્ષેત્રમાં અણધારી સફળતા મળે અને વાહન-મકાનના યોગ બને.
વૃશ્વિક: કોર્ટ-કેસ તથા જુના વાદ-વિવાદોથી મુક્તિ મળે અને આરોગ્યમાં સુધારો જણાય, ખર્ચ થાય.
ધન: કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય, પ્રસંગો બને અને તણાવ દૂર થાય, માન-સન્માન મળે.
મકર: આવક કરતા જાવક વધુ દેખાય, ગૃહ ક્લેશથી બચવું અને આરોગ્ય અંગે ખાસ કાળજી રાખવી.
કુંભ: મનની ચિંતાઓ દૂર થતી જણાય, આનંદનો પ્રસંગ બને તેમજ નાણા ભીડ દૂર થાય.
મીન: કલ્પનામાં કે આભાસી જીવન જીવવાનો અનુભવ થાય અને વાસ્તવિકતાને સમજી શકશો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.