ભાવનગર જિલ્લાના નિલમબાગ પો.સ્ટે.માં ગુ.ર.નં.ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૫૭૦ આઇ.પી.સી કલમ ૩૭૯(૩),૧૧૪ મુજબના કામે પકડવાના બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતા ફરતાં આરોપીઓને રાજુલા ટાઉનમાંથી ચોકકસ બાતમી આધારે પકડી પાડી આગળની કાર્યવાહી માટે ભાવનગર જિલ્લાના નિલમબાગ પો.સ્ટે.ને સોપી આપેલ છે.
News Detail
ભાવનગર જિલ્લાના નિલમબાગ પોલીસ સ્ટેશનના ચીલઝડપના ગુન્હામાં પકડવાના બાકી આરોપીઓને રાજુલા મુકામેથી પકડી પાડતી રાજુલા સર્વેલન્સ ટીમ
મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ. શ્રી, એ.એમ. દેસાઇ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ
બી.એમ.વાળા તથા બી.એસ. ચોવટીયા તથા પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ તથા રોહીતભાઇ કાળુભાઇ તથા સંજયભાઇ કનુભાઇનાઓ દ્રારા ભાવનગર જિલ્લાના નિલમબાગ પો.સ્ટે.માં ગુ.ર.નં.ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૫૭૦ આઇ.પી.સી કલમ ૩૭૯(૩),૧૧૪ મુજબના કામે પકડવાના બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતા ફરતાં આરોપીઓને રાજુલા ટાઉનમાંથી ચોકકસ બાતમી આધારે પકડી પાડી આગળની કાર્યવાહી માટે ભાવનગર જિલ્લાના નિલમબાગ પો.સ્ટે.ને સોપી આપેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત-
(૧) અનિલભાઇ ઉર્ફે ’’કાળુ’’ લખમણભાઇ પરમાર ઉ.વ.૨૦ ધંધો.મજુરી
(૨) સુરેશભાઇ લાલજીભાઇ સોલંકી ઉ.વ.૨૦ ધંધો.મજુરી
(૩)અશોકભાઇ સાદુળભાઇ સોલંકી ઉ.વ.૪૫ ધંધો.મજુરી
રહે.ત્રણેય રાજુલા ત્તત્વ જયોતિ વિસ્તાર
પકડાયેલ આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ-
આ કામના આરોપીઓ મિલ્કત સંબધી ગુન્હાઓ કરવાની ટેવવાળા અને રીઢા ગુન્હેગાર હોય આરોપી નં-૧ ના વિરૂધ્ધમાં મહેસાણા પો.સ્ટે.ગુ.ર.નં.૦૧૦૫/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ તથા રાજુલા પો.સ્ટે.માં (૧) ૧૧૧૯૩૦
૫૦૨૨૦૨૧૧ આઇ.પી.સી કલમ ૩૭૯(૩),૫૦૬(૨),૧૧૪ તથા આરોપી નં-૨ વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે.માં સેકન્ડ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૨૦૫૭૬ જુ.ધા કલમ ૧૨ તથા પ્રોહી ગુ.ર.નં.૩૦૩/૨૦૧૫ પ્રોહી કલમ ૬૬(બી) તથા મુહવા પો.સ્ટે
ગુ.ર.નં.૧૮૩/૨૦૧૬ જી.પી.એ કલમ ૧૨૨ સી મુજબ ગુન્હાઓ દાખલ થયેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.