ઉનાના મોટા સમઢિયાળામાં દિપડાને ભગાડી મુક્તી ગાય આ પહેલા દિપડાએ શ્વાનનો ભોગ લઈ લીધો
ઉના ગીર જંગલના વન્ય પ્રાણીઓને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ના સીમ વાડી વિસ્તારમા આવુ સામાન્ય બની ગયું હોય તેમ ઉનાના મોટા ન સમઢીયાળા ગામમાં મોડી રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં એક દીપડો આવી ચડયો હતો. અને રખડતા વાનને ગળાના ભાગેથી પકડી ઉઠાવી ગયો હતો. જોકે આ શ્વાનને ભસવા લાગતા દીપડાએ આગળ જતાં છોડી મૂકેલ હતો. પરંતુ શ્વાનને ગળાના ભાગમાં ગંભીર ઈજા પહોંચીએ હતી.ગામમાં આવેલ ગ્રામીણ બેંક નીચે રાત્રિના એક વાગ્યાની આસપાસ રસ્તા ઉપર એક શ્વાન તેમજ બે ગાય ઘોરનિંદ્રામાં આરામ કરતા હતા. ત્યારે અચાનક દીપડો આવી ચડ્યો હતો. ની ના ચે
અને ડ્વાનને નિશાન બનાવી ધીમે ધીમે લપાઈને શ્વાન પાસે પોહચી તેના ગળાના ભાગે દીપડાએ મુખ વડે પકડી નાસી છૂટયો હતો. આ સમયે બાજુમાં બેસેલી ગાય એ સ્વાનને છોડાવવા માટે દીપડાને માથું ઉચકાવ્યું હતું. પરંતુ દીપડો ત્યાંથી નાસી છૂટયો હતો. તેમજ આ વિસ્તારમા દીપડો આવતા અન્ય વાન ભસતા હતા. આ સમગ્ર ઘટનાઊઠવા પામેલ છે.
આ વિસ્તારમાં રહેતા ઉપસરપંચ પ્રફુલભાઈ જીણાભાઈ કોરાટના રહેણાંક મકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. આમ ગામમાં દીપડો આવી ચડતા ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ હતો. અને વન વિભાગ દ્વારા આ દીપડાને પાંજરે પુરવામાં આવે તેવી ગામલોકોની માંગ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.