ઉના બળદગાડુ સાઇડમાં ચલાવવા માટે મારામારીની ઘટના . . .
News Detail
ઉના બળદગાડુ સાઇડમાં ચલાવવા માટે મારામારીની ઘટના
હાલ મારામારીના બનાવો દિવસે વધી રહ્યા છે જેને કારણે લોકો નાની નાની વાતમાં પણ બાધી પડતા હોય છે અને આખરે તે પોલીસ સ્ટેશનમાં જવું પડતું હોય છે અને તેને લઈને તેઓ આ કેસ કરતા હોય છે ત્યારે સમાજમાં સુધારણ મારી જરૂર છે તેવું જાતે બન્યું છે બળદગાડા બાબતે બાધવાનું થયું છે આખરે પોલીસ સ્ટેશન એ જવાની નોબત આવી છે કુમાર સમાજના બે બે વ્યક્તિ વચ્ચે બાધા પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા
ભાગે ચલાવવાનું કહેતા ઉદયભાઇ ઉનાના આથમણા પડા ભાવુભાઈ દવેરા, હસમુખભાઈ ગામે રહેતા રાજેશભાઈ લખમણભાઇ ભાવુભાઈ દવેરા, નાજુભાઈ નંદવાણા જાતે.મારૂ કુંભાર પોતાનું જોબુંભાઈ દવેરા રહે તમામ આથમણા બાઈક લઈ વાડીએ જતા હોય ત્યારે | પડાવાળાઓએ એક સંપ કરી લાકડી સામેના ભાગેથી ઉદયભાઇ દવેરા તથા લોખંડના પાઇપ વડે હુમલો કરી પોતાનું બળદ ગાડું લઈ આવતા હોય મારમારતા ૧૦૮ની મદદથી ઉના ત્યારે રાજેશભાઈની બાઈક માં ઘસાવી | હોસ્પિટલ ખસેડાતા પોલીસે ગુન્હો નોંધી પસાર થઈ જતા બળદ ગાડુ સાઈડના તપાસ હાથ ધરી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.