આ સિવાય તે વેબ સિરીઝ ‘દલ્લા’માં પણ જોવા મળ્યો હતો, જેમાં તેણે પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી. આ સાથે અભિનેત્રી ફિલ્મ ‘સંજુ’ અને નરેન્દ્ર મોદીની બાયોપિકમાં જોવા મળી હતી.
News Detail
આરતી જોશી અગાઉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી ચૂકી છે. આ સિવાય તે વેબ સિરીઝ ‘દલ્લા’માં પણ જોવા મળી હતી, જેમાં તેણે પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ સમર્થકો આ બેઠક પર ધારાસભ્ય વિભાવરી બેન દવેને રિપીટ કરવાની માંગ કરી રહ્યા છે. જો કે, મળતી વિગતો અનુસાર ઘર-ઘર સિરિયલ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરનાર ટીવી અભિનેત્રી આરતી જોશીએ પણ આ સીટ માટે ભાજપ પાસે ટિકિટની માંગણી કરી હતી.
આરતી જોશી અગાઉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી ચૂકી છે. આ સિવાય તે વેબ સિરીઝ ‘દલ્લા’માં પણ જોવા મળ્યો હતો, જેમાં તેણે પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી. આ સાથે અભિનેત્રી ફિલ્મ ‘સંજુ’ અને નરેન્દ્ર મોદીની બાયોપિકમાં જોવા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.