ઉનામાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થવા છતા એક પણ ખેડુત ન આવ્યા

  • ઉનામાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થવા છતા એક પણ ખેડુત ન આવ્યા
સરકારે નક્કી કરેલ ભાવ કરતા માર્કેટ ભાવ વધુ હોય કયાંથી આવે
ઉના ગીરગઢડા તાલુકાના ખેડૂતોની મગફળી સરકાર દ્રારા નક્કી કરાયેલ ટેકાના ભાવે ખરીદી માર્કેટીંગ હતી. ચાર્ડ ખાતે શરૂ કરવામાં આવી છે. પરંતુ ત્રણ દિવસ થવા છતાં એકપણ ખેડૂત નહી આવતા ખરીદી સેન્ટરમાં સુમમાન જોવા મળેલ.. સરકાર દ્રારા|ટેકાના ભાવે ખરીદી માટે પ્રથમ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવામાં આવે અને ટેકાના ભાવે મગફળી ખરીદી || શરૂ કરી હતી. જેમાં ઉના યાર્ડમાં ખરીદી સેન્ટરમાં ત્રણ દિવસ થયા છતાં એકપણ ખેડૂતો પોતાની મગફળી વહેચવા પહોચેલ નથી
જોકે સરકારના ટેકાના ભાવ કરતા માર્કેટના ભાવ વધુ હોવાથી એકપણ ખેડૂતોની મગફળી ખરીદી થઇ ન રજીસ્ટ્રેશન કરેલ છે. અને પ્રથ
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ૨૦ ખેડૂતોને મગફળી ખરીદી માટે પ્રથમ મેસેજ દ્વારા જાણ કરવામાં આવે રજીસ્ટ્રેશન કરવા તા.૧ પ્ટે.થી ૧૦ પરંતુ આજે ત્રણ દિવસ થયા છત ઓક્ટો.સુધી શરૂ કરેલ ત્યાર બાદ વીસ માંથી એકપણ ખેડૂતો આવે તા.૯ નવે.સુધી લંબાવવામાં આવેલ નથી. જોકે સરકારે રૂ.૨૩,૪૦૦ છે. સરકારે ટેકાના ભાવે ખરીદી વીસ મણના ટેકાના ભાવ નક્કી કરે તા.૧ નવે.થી શરૂ કરવામાં આવેલ હોય જ્યારે માર્કેટ ભાવ રૂ.૨૪ થ જેમાં ત્રણ દિવસ થયા છતાં ઉના ૨૫ હજાર ભાવ હોય જેના કારણે તાલુકામાંથી એકપણ ખેડૂત ન ખેડૂતો ન આવતા એકપણ ખેડૂતન આવતા ટેકાના ભાવે ખરીદી થયેલ મગફળી ખરીદી થયેલ ન હોવાન નથી
.ઊના તાલુકામાં ૧૬૮ ખેડૂતો જાણવા મળેલ હતું

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.