મેંદરડા પોલીસ સ્ટેશનથી 17 કિલોમીટર દૂર કાઠીના અમરાપુર ગામે હાજર નહીં મળી આવનાર મીનાબેન ભનુભાઈ ચુડાસમા રહે કાઠીના અમરાપુર ગામ તાલુકો મેંદરડા જીલ્લો જુનાગઢ આરોપી મહિલા હાજર નહીં મળી આવનાર દ્વારા પોતાના કબજાનાત્મકાને ગેરકાયદેસર રીતે દેશી પીવાનો દારૂ લીડર આશરે ત્રણ જેની કિંમત રૂપિયા માલ રાખી રેડ દરમિયાન હાજર મળી આવી ગુનો કર્યા બાબતે ફરિયાદ નીંદરડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી જેની તપાસ શરૂ આ રીતે પોલીસે તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે દારૂ અને જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો સામે લાલ આંખ કરી છે
- પોલીસ દ્વારા તાલુકામાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે ચોક્કસ બાતમીના આધારે પોલીસે મેંદરડા તાલુકાના અમરાપુર કાઢીના ગામે રેડ કરતા ગેરકાયદેસર દેશી દારૂ ઝડપી પાડ્યો અને હાજર નહીં મળી આવનાર મહિલા આરોપી વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને ગુનો દાખલ કર્યો છે જેની તપાસ હાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા હેડ કોસ્ટેબલ એચડી સોંદરવા ચલાવી રહ્યા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.