ગીર સોમનાથ જિલ્લાની ચાર બેઠક પર ૧૦૭૭ બુથમાં રૂા. ૯.૯૯ લાખ મતદારો કરશે મતદાન

ગીર સોમનાથ જિલ્લાની ચાર બેઠક પર ૧૦૭૭ બુથમાં રૂા. ૯.૯૯ લાખ મતદારો કરશે મતદાન

લોકશાહીનું મહાપર્વ ગીર સોમનાથના આંગણે આવી ઉભું છે ત્યારે જિલ્લામાં ઉના, કોડીનાર, તાલાળા અને સોમનાથ એમ ચાર વિધાનસભા મતવિસ્તારની ચૂંટણીઓ યોજવા વહીવટી તંત્ર નમામ મોરચે સજ્જ થઈ ચૂક્યું છે. સમગ્ર જિલ્લામાં ૫,૦૯,૯૯૧ પુરુષ અને ૪,૮૯,૪૧૩ શ્રી મતદારો અને અન્ય- ૧૧ મતદારો નોંધાયા છે. આમ સમગ્ર જિલ્લામાં કુલ ૧૭૬ મતદાન મથકમાં કુલ ૯,૯૬,૪૧૫ મતદારો લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવશે.૯૦– સોમનાથ મતવિસ્તારમાં ૫.૩૩, ૪૭ પુરુષો અને ૧,૨૯.૪૬૨ સ્ત્રી અને અન્ય-૩ એમ કુલ ૨.૬૨.૯૪૬ મતદારો નોંધાયા છે. તો ૯૧ તાલાળા મતવિસ્તારમાં ૧.૨૦,૦૯૩ પુરુષ અને ૧.૧૪.૭૪૩ સ્ત્રી અને અન્ય-૩ એમ કુલ ૨.૩૪.૮૩૯ મતદારો જ્યારે ૯૨ કોડીનારમાં ૧.૧૯.૬૨૨ પુરુષો, ૧.૧૪,૯૬૭ થીઓ અને અન્ય-૨ એમ કુલ ૨.૩૪.૫૯૧ જ્યારે ૯૩-ઉનામાં ૧.૩૬,૭૯૯ પુરુષ મતદારો, ૧.૩૦.૨૪૧ સ્ત્રી મતદારો અને અન્ય-૩ એમ કુલ ૨.૬૭.૦૪૩ મતદારો નોંધાયા છે.સૌથી વધુ યુવા મતદારો (૧૮-૨૯) ઉનામાં ૦૨૬૩૬ નોંધાયા છે. જ્યારે સોમનાથમાં ૦૨૧૮પ, તાલાળામાં ૬૪૮૨ અને કોડીનારમાં ૬૭૩૨૬ યુવા મતદારો નોંધાયા છે. તદુપરાંત સૌથી વધુ ૪૦૨૪ ૮૦+ની ઉંમરના અને ૨૫૯૦ દિવ્યાંગ મતદારો ઉ) સોમનાથમાં નોંધાયા છે. જ્યારે તાલાળામાં પ૪૭૩, કોડીનારમાં ૪૩૯૦ અને ઉનામાં ૫૨૮૪ મતદારો ૮૦ની ઉંમર ધરાવે છે. જ્યારે સોમનાથમાં ૨૭૫, તાલાલામાં ૨૫૯, કોડીનારમાં ૨૬૩ અને ઉનામાં ૨૮૦ એમ કુલ ૧૦૭૭ મતદાન મથક પર તેમજ ઈકો ફ્રેન્ડલી મતદાન મથકોની લોકશાહીનું મહાપર્વ ઉજવાશે. આ સંખ્યા પણ મતવિસ્તાર દીઠ ૧-૧ તમામ મથકોમાં સખી મતદાન મથકોની રહેશે. લોકશાહીના મહાપર્વમાં તમામ ૐ સંખ્યા મતવિસ્તાર દીઠ છ રહેશે જ્યારે લોકો ભાગીદાર થાય એવો વહીવટી તંત્ર PWD દ્વારા સંચાલિત મતદાન મથકો દ્વારા અનુરોધ કરાયો છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.