વાલોડ તાલુકાના એક ગામમાં રહેતી સગીરવયની દીકરીને ગામમાં જ રહેતા એક યુવકે લગ્નકરવાની લોભ લાલચ આપી અપહરણ કરી લઇ ગયો હોવાની પરિવારે પોલીસ ફરિયાદ નોંધાતા વાલોડ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ વાલોડ તાલુકાના એક ગામના વિસ્તારમાં રહેતી સગીરવયની દીકરીને તા.૦૩/૧૨/૨૦૨૨ કલાક:- ૦૬/૩૦ થી કલાક:-૦૯/૦૦ દરમ્યાન દરમ્યાન હરકોઇ વખતે આરોપી અનિલભાઇ મનોજભાઇ ઠાકુર આશરે (ઉ.વ.૨૨ રહે,બાજીપુરા તા.વાલોડ જી.તાપી) નાએ સગીર વયની દિકરીને ફરિયાદીના કાયાદેસરના વાલીપણામાંથી લગ્નકરવાની લોભ લાલચ આપી અપહરણ કરી લઇ જતા દીકરીના પરિવારજનોએ આરોપી અનિલભાઇ ઠાકુર વિરુદ્ધ તા.૧૦/૧૨/૨૦૨૨ નારોજ ફરિયાદ નોંધાવતા વાલોડ પોલીસે આગળની તપાસ હાથ ધરી આરોપી શખ્સને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ લાઈન કટ કરી દેશો- વાલોડ તાલુકાના એક ગામમાં રહેતી સગીરવયની દીકરીને ગામમાં જ રહેતા એક યુવકે લગ્નકરવાની લોભ લાલચ આપી અપહરણ કરી લઇ ગયો હોવાની પરિવારે પોલીસ ફરિયાદ નોંધાતા વાલોડ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.આરોપી અનિલભાઇ મનોજભાઇ ઠાકુર આશરે (ઉ.વ.૨૨ રહે,બાજીપુરા તા.વાલોડ જી.તાપી) નાએ સગીર વયની દિકરીને ફરિયાદીના કાયાદેસરના વાલીપણામાંથી લગ્નકરવાની લોભ લાલચ આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.