સિંહ નો આતંક : ભાલ પંથકના પાટના, માલપરા, પાણવી, મૅવાસા, સહિતના ગામડાઓ સિંહે મચાવ્યો આતંક

વલ્લભીપુર તાલુકાના ભાલ પંથકના ગામડાઓમાં સિંહ નો આતંક એક વર્ષથી સિંહે ભાલ પંથકમા નાખ્યા છે ધામા ભાલ પંથકના પાટના, માલપરા, પાણવી, મૅવાસા, સહિતના ગામડાઓ સિંહે મચાવ્યો આતંક માલધારીના પશુઓનો સિંહ રોજ કરી રહ્યો છે મારણ જેથી માલધારીઓમા ફફડાટ ગૌચર જમીનમા ફોરેસ્ટ પોતાનો હક કરતી હોવાનો ગામનો આક્ષેપ

News Detail

ગુજરાતના ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ભાલ પંથકના ગામડાઓમાં જાને લોકો હવે દિવસે અને રાતે સુતા પહેલા ઘભરાઈ રહ્યા છે અને એનું એક માત્ર કારણ જાણે લોકો નહિ પણ ત્યાં આવતા સિહ છે

 

ત્યાં આવતા સિંહનો આતંક જોવા મદયો હતો. અને એક વર્ષથીઆહી  સિંહે ભાલ પંથકમા ધામા  નાખ્યા છે. અને ભાલ પંથકના પાટના, માલપરા, પાણવી, મૅવાસા, સહિતના અનેક ગામડાઓમાં જાણે સિંહે આતંક  મચાવ્યો હતો.

 

મહત્વનું છે કે માલધારીના પશુઓનો સિંહ રોજ મારણ કરી રહ્યો છે જેથી માલધારીઓમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ખેડૂતો પોતાના ખેતરોમા ભયના ઓથાર નીચે જવા મજબુર બન્યા હતા. ગૌચર જમીનમા ફોરેસ્ટ પોતાનો હક કરતી હોવાનો ગામ લોકો એ આક્ષેપ  કર્યો હતો. આ બાબતે ફોરેસ્ટ ઓફિસરને પૂછતા કાઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો. સિંહ ને યોગ્ય સ્થળ પર મૂકવામાં આવે તેવી ગામલોકોની માંગ ઉઠી હતી.

વલ્લભીપુર તાલુકાના ભાલ પંથકના ગામડાઓમાં સિંહ નો આતંક

એક વર્ષથી સિંહે ભાલ પંથકમા નાખ્યા છે ધામા

ભાલ પંથકના પાટના, માલપરા, પાણવી, મૅવાસા, સહિતના ગામડાઓ સિંહે મચાવ્યો આતંક

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.