અમરેલી સીટી પો.સ્ટે. વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરનાર આરોપી કાળુભાઇ નવલભાઇ દુશેરાને,ચોરાઉ મોટરસાયકલ સાથે અમરેલી એલ.સી.બી. દ્વારા પકડી પાડવામાં આવેલ.
News Detail
અમરેલી શહેરમાંથી એક ઇસમને ચોરીના મોટર સાયકલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી જે ગુન્હાઓ બનેલ હોય અને અમરેલી જીલ્લાના નાગરિકોની મિલકત ચોરાયેલ હોય તેવા વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રીકવર કરી તેના મુળ માલિકને મિલકત પાછી મળે તે માટેના સઘળા પ્રયત્નો કરવા અને આવા વણશોધાયેલ મિલકત સબંધી ગુન્હાઓનાં ભેદ ઉકેલવા માર્ગદર્શન આપેલ હતું .અમરેલી સીટી પો.સ્ટે. વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરનાર આરોપી કાળુભાઇ નવલભાઇ દુશેરાને,ચોરાઉ મોટરસાયકલ સાથે અમરેલી એલ.સી.બી. દ્વારા પકડી પાડવામાં આવેલ.
અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન એક ઇસમને ચોરીના મોટર સાયકલ સાથે પકડી પાડવામાં સફળતા મળેલ છે .અમરેલી સીટી પો.સ્ટે. વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરનાર આરોપી કાળુભાઇ નવલભાઇ દુશેરાને,ચોરાઉ મોટરસાયકલ સાથે અમરેલી એલ.સી.બી. દ્વારા પકડી પાડવામાં આવેલ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.