જૂનાગઢના ભેસાણ તાલુકાના ગામમાં સોનુ ચમકાવી આપવાની લાલચાપી છેતરપિંડી કરનાર ઝડપાયા
News Detail
તાજેતરમાં જ ભેસાણાના ગોરખપુર ગામે રહેતા આશાબેન સંજયભાઈ મોવલીયા ને સોનાના દાગીના ચમકાવી આપવાની લાલચ આપી છેતરપિંડી કર્યા આવવાની અને પોલીસ ફરિયાદ દાખલ થતા ભેસાણ પીએસઆઇ ડી કે સર્વે વિપુલ સિંહ રાજેશ સહિતના સ્ટાફે એલસીબી ની ટીમ તપાસ કરી હતી અને બાદમીના આધારે અંકલેશ્વર પોદાર મહમદ શેખ ઝડપ જે કરવામાં આવ્યા હતા. આ રીતે સોનુ ચમકાવવાની લાલચ આપી છેતરપિંડી કરનારની એલસીબી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા ભેસાણ પોલીસ એલસીબી પોલીસ દ્વારા બાદ મીના આધારે આરોપીઓને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યા હતા ત્યારે આરોપીઓને ઝડપી પાડ્યા છે તેમના દ્વારા ભેસાણ તાલુકાના ગોરખપુર ગામે રહેતા એક મહિલાને સોનાના દાગીના ચમકાવી આપવાની લાલચ આપી છેતરપિંડી કર્યા હોવાની એક પોલીસ ફરિયાદ ભેસાણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી ભેસાણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ બી કે સરવૈયા અને તેમના સ્ટાફ દ્વારા એલસીબી પોલીસની સાથે રાખી અને તપાસ હાથ ધરી હતી અને આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી અને આ ગુનો ડિટેક્ટ કર્યો હતો ભેસાણ પોલીસ અને એલ.સી.બી પોલીસ સંયુક્ત ઉપક્રમે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.