જુનાગઢ શહેરમાં હાલ મિસ્ટરને કારણે ફ્લૂના દર્દીમાં વધારો જોવા મળી રહ્યો છે
News Detail
જૂનાગઢ શહેરમાં હાલ દરરોજ અંદાજે 150 થી 200 દર્દીઓનું ફ્લૂ બીમારી લાગી રહી છે ત્યારે ફ્લુ ની બીમારીથી સાવધાન રહેવા તેમજ આ માટે જરૂરી સારવાર મેળવી લેવા મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમાર દ્વારા પણ જનતા અને અપીલ કરવામાં આવી છે દરમિયાન મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર શૈલેષ ચુડાસમા જણાવ્યું હતું કે હાલ જૂનાગઢ શહેરમાં ચાલી રહી છે વહેલી સવારે અને મોડી રાતના ઠંડી રહે જ્યારે બપોરના સમયે ગરમી પડે છે આમ એક જ દિવસમાં બેડું તો તું નો અનુભવ થવાઈ રહ્યો છે આવી મિત્ર તુલટુના કારણે બીમારી વધી રહી છે જૂનાગઢમાં આવેલ સાત અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર અવારનવાર દર્દી પૈકી દરરોજ અંદાજિત 200 દર્દીઓ માત્ર ફ્લૂમાં આવી રહ્યા છે ત્યારે આ વાયરલ ઇન્ફેક્શનથી ડરવાની જરૂર નથી આવી બીમારી વધતી અટકાવવા માટે મનપાયે સાત અર્બન હેલ્થ સેન્ટર માં પૂરતો સ્ટાફ થઈને જ કરી દેવામાં આવ્યો છે સાથે દવાનો પણ પૂરતો સ્ટોક કરી દેવામાં આવ્યો છે ત્યારે વારે ઇન્ફેક્શન અસર જણાય તો તુરંત નજીકના અર્બન એલ સેન્ટર નો સંપર્ક કરવા માટે અપીલ કરાય
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.