ગુજરાતની સુરત કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ અંગેની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ દોષિત ઠેરવ્યા છે અને જિલ્લા અદાલત ટૂંક સમયમાં સજાની જાહેરાત કરશે. કોર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી હાજર રહ્યા હતા.
ગુજરાતની સુરત કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને Rahul Gandhi મોદી સરનેમ અંગેની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ દોષિત ઠેરવ્યા છે અને જિલ્લા અદાલત ટૂંક સમયમાં સજાની જાહેરાત કરશે. કોર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી હાજર રહ્યા હતા. કોર્ટમાં હાજર થવા માટે રાહુલ ગુરુવારે સવારે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં Rahul Gandhi આવ્યો છે.
આ મામલો 2019ની લોકસભા ચૂંટણી પહેલાનો છે. આરોપ છે કે કર્ણાટકના કોલારમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “કૈસે સૌ ચોરોં કા સૂરનામ મોદી હૈ?” તેમના નિવેદન બાદ ભાજપના ધારાસભ્ય Rahul Gandhi અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદીએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધીએ આ ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.