ધોરાજી ભાજપ શાસિત માર્કેટિંગ યાર્ડનાં વાઇસ ચેરમેન કિરીટ સપરિયા વરલી ફીચર આંકડા લેતા ઝડપાયો

રાજકોટ:ધોરાજી

ધોરાજી ભાજપ શાસિત માર્કેટિંગ યાર્ડનાં વાઇસ ચેરમેન કિરીટ સપરિયા વરલી ફીચર આંકડા લેતા ઝડપાયો

મોટીમારડ ગામના ગરબી ચોકમાંથી પકડી પાડવામાં આવ્યા

કિરીટ ઉર્ફ બાલક નરશી સાપરિયા (ઉ.વ.60) (રહે. મોટી મારડ, ધોરાજી)

વરલી ફિચરના જુગાર રમાડતા ઝડપી લેવામાં આવ્યા

તેની પાસેથી રોકડ અને મોબાઈલ મળી રૂ.19 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

આરોપી મોટીમારડ ગામના માજી સરપંચ અને હાલ માર્કટિંગ યાર્ડના વાઇસ ચેરમેનનુ પદ સંભાળી રહ્યા છે

કિરીટ ઉર્ફ બાલક નરશી સાપરિયા અનેક વાર વરલી ફીચર જુગારમાં પકડાયેલ છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.