- મેષ રાશિ આપની પરેશાની કે ચિંતા હળવી બનતી જણાય. કોઈ તક લાભ આપી જાય. વૃષભ રાશિ મનની મૂંઝવણમાંથી મુક્તિ માટે મન મજબૂત જરૃરી. નાણાભીડ અનુભવાય. મિથુન રાશિ આપ ધારો કે વિચારશો તેવી કોઈ મોટી દુર્ઘટના બનવા શક્યતા નથી તેથી શાંતિ-સ્વસ્થતા રાખજો. કર્ક રાશિ આપની પરિસ્થિતિને સાનુકૂળ બનાવી શકશો. પ્રયત્નો ફળે. પ્રસન્નતા મળે.
-
સિંહ રાશિ આપના વિના કારણ રહેતા ઉદ્વેગ-અશાંતિ કે ચિંતાથી મુક્તિ મેળવી શકશો. સફળતાની આશા ફળે. કન્યા રાશિ વેપાર-વ્યવસાયના ક્ષેત્રે લાભ મેળવવા ઉતાળળા નિર્ણયોથી દૂર રહેજો. તુલા રાશિ આપની મહેનત રંગ લાવતી જણાય. અવરોધમાંથી બહાર નીકળી શકશો. ચિંતા ટળે. વૃશ્વિક રાશિ આપ વધુ પડતા વ્યસ્ત રહેવાથી ધાર્યું ફળ નજીક આવતું જણાય. ખર્ચ અટકાવજો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.