સુરત બ્રેકીંગ
સુરત ના કાપોદ્રા સ્થિત સ્નેહમિલન સોસાયટી ની ઘટના
બંધ મકાન માં ચોરી ની ઘટના
દરવાજા નો નકુચો તોડી ચોરો હાથફેરો કરી ફરાર
સમગ્ર ઘટના ના સીસીટીવી સામે આવ્યા
સોસાયટી માં રેકી કર્યા બાદ ચોરી ને અંજામ આપ્યો
આજ સોસાયટી માંથી અગાઉ એક ટેમ્પો તેમજ બેટરી ની ચોરી થઈ હતી
સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.