સુરત મહાનગરપાલિકા દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરાયુ…

સુરત બ્રેકીંગ

સુરત મહાનગરપાલિકા દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરાયુ

વર્ષો જૂની અશોક નગર ઝૂંપડપટ્ટી નું ડીમોલેશન હાથ ધરાયુ

રેલવે લાઈન નજીક આવેલી છે ઝૂંપડપટ્ટી

વહેલી સવારથીજ પાલિકા દ્વારા ડીમોલેશન હાથ ધરાયુ

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીમોલેશન કરાયું

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.