સુરત ક્રાઇમબ્રાન્ચ ને મળી મોટી સફળતા, મુંબઈ નો કુખ્યાત ગેંગસ્ટર કરી ધરપકડ…

 

સુરત ક્રાઇમબ્રાન્ચ ને મળી મોટી સફળતા …

મુંબઈ નો કુખ્યાત ગેંગસ્ટર કરી ધરપકડ …

જેમ્સ ઉર્ફે સેમ જેફરીન અલ્ડમેડા ની મુંબઈ થી કરી ધરપકડ …

આરોપી અગાવ લૂંટ,પોલીસ પર ફાયરિંગ,ધાડ ,બંગાળમાં ગેંગ સાથે ઈન્ક્મટેક્ષ ઓફિસર બની એક ઘરમાં ઘુસી ને 35 લાખ ની ચલાવી હતી લૂંટ ….

તો સચિન વિસ્તારમાં પણ એક ઘરમાં રાત્રી દરમિયાન ઘુસી ને લાખો રૂપિયા ની ચોરી ને આપ્યો હતો અંજામ ….

મુંબઈ પોલીસ તેની પર અગાવ મકોકા જેવી કલમ હેઠળ પણ કરી છે કાર્યવાહી …

પોલીસ એ તેની પાસે એક કાર પણ કબ્જે કરી …

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.