સુરત : કતારગામ પોલીસે ૧૦ લાખ નો બીનવારસી ગાંજાનો જથ્થો પકડી પાડ્યો..
કતારગામ જીઆઇડીસી રેલ્વે પટરી પાસે આવેલ ગુણાતીતનગરની માંથી મળી આવ્યો…
મ્યુન્સીપલ કોર્પોરેશનના બંધ મુતરડીમા આવેલ ભોય તળીયાના ખાલી ટાંકામાથી મળી આવ્યો..
બંધ મુતરડીના ભોયતળીયે આવેલ ટાંકામાંથી ખાખી કલરના પ્લાસ્ટીકમા સુવ્યવસ્થીત રીતે પેકીંગ કરેલી હાલતમાં કુલ ૫૦ પેકેટ મળી આવેલ..
બેગ માંથી ૧૦૦.૯૨ કિ.ગ્રા ગાંજાનો જથ્થો કબ્જે કરી ગુનો નોંધી તપાસ શરૂ કરી..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.