અમદાવાદમાં મહિલાને એપ્લિકેશન દ્વારા લીધેલ લોન ભારે પડી. લોનની રકમ ચૂકવવા બાબતે બદનામ કરવાની ધમકી આપી હતી. જો પૈસા ન આપે તો મહિલાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. જો કે મહિલાએ એપ્લિકેશનમાંથી 2 લાખ 48 હજારની લોન મેળવી હતી. લોનની રકમ ચૂકવી દિધા બાદ પણ મહિલા પાસે પૈસાની માંગણી કરતા મહિલાએ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જો તમે પણ ઓનલાઈન એપ્લિકેશન મારફતે લોન લેવા ઈચ્છતા હોય તો સાવચેતી અને સાનવધાની જરૂર રાખજો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.