રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક કોહીનૂર એપાર્ટમેન્ટમાં લૂંટની ઘટના બની.પોલિસ એ જે પાસપોર્ટ સાઈઝ ના ફોટો રિલીઝ કર્યા હતા તે દંપતીએ સામેથી પોલીસ સ્ટેશન આવીને આત્મસમર્પણ કર્યું હતું , અને જણાવ્યુ હતું કે આમાં મારો કોઈ વાંક નથી . કોહિનૂર એપાર્ટમેન્ટમાં એક વૃદ્ધાને બંધક બનાવીને 15 લાખથી વધુ રકમની લૂંટ કરી હતી.
પોલીસે 200 CCTV ચકાસ્યા પરંતુ લૂંટારુઓ નો કોઈ પણ પતો મળ્યો ન હતો. જે દિવસે ઘટના બની હતી તે જ દિવસ થી પોલીસે અલગ અલગ ટીમો દ્વારા કામગીરી શરૂ કરી હતી. CCTV ફોટો ના આધારે લૂંટ કરનાર કામવાળી અને તેના સાગરીતની શોધ ચાલુ છે .
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.