આજરોજ બોટાદ ગામધણી દરબાર શ્રી ભોજબાપુ ખાચર (ધર્મશાળા) માં અખંડ ભારત પૂર્વ સંધ્યાયે ભારત માતાનું પૂજન તેમજ આરતીનું આયોજન કરેલ હતું જેમાં બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી જિલ્લા ભાજપ મંત્રી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ તેમજ બોટાદ A.p.m.c ચેરમેન શ્રી મનહરભાઈ માતરીયા વાઈસ ચેરમેન છનાભાઈ કેરાળીયા તેમજ ડાયરેક્ટર વહતુભાઈ માલા તેમજ કાઠી બોર્ડિંગ ના વિદ્યાર્થી ભાઈઓ તેમજ કાઠી સમાજના અગ્રણીઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ ખાચર સાહેબે કરેલ હતું
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.