ભાવનગર ના હાદાનગર ની સ્નેહમિલન સોસાયટી મા રહેતા બેલીમ શિફા અરબાઝભાઈ નો આજે જન્મદિવસ છે.શિફા એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષ માં પ્રવેશ કરશે.શિફા ભાવનગર ની વિવિધ ન્યુઝ ચેનલ સાથે જોડાયેલા પ્રખ્યાત મુસ્તકીમ મલેક ના ભાણકી થાય છે.આ પ્રસંગે અસ્મિતા ન્યુઝ તરફથી શિફા ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.શિફા ખૂબ જ ઉત્તરોતર પ્રગતિ કરે તેમજ મા-બાપ નું નામ રોશન કરે તેવી ઈશ્વર ને પ્રાર્થના.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.