ટેન્શન લેશો તો નક્કી બીમાર પડશો! માનસિક સ્વાસ્થ્ય સુધારવા સૌ પહેલાં કરો આ કામ

સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય સારૂ હોવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. માનસિક સ્વાસ્થય આપણા વિચારવાની, સમજવાની, અનુભૂતિ કરવાની અને કાર્ય કરવાની ક્ષમતાને અસર કરે છે. આપણી આદતો અને આપણા વિચારો પણ આપણા માનસિક સ્વાસ્થ્ય પર આધારીત છે. આપણી આદતો જો સારી હશે તો આપણું માનસિક સ્વાસ્થય પણ સારૂ રહેશે તેવું એસિથ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સાઇકિયાટ્રિસ્ટ ડો.સમંત દર્શી કહે છે. જો કે, કેટલીક આદતો છે જે માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. તેથી જ લોકો કેટલીક વાર માનસિક બિમારીની ચપેટમાં આવી જાયજો તમારું માનસિક સ્વાસ્થ્ય ઠીક નથી તો તમે માનસિક બીમારીનો શિકાર બની શકો છો. આ એક પ્રકારનો વિકાર છે, જે મગજ સાથે સંકળાયેલ છે. આ વિકારો વ્યક્તિની વર્તન, વિચારવાની અને સમજવાની ક્ષમતાને અસર કરે છે. માનસિક બિમારીમાં થવાનું કારણ ઘણીવાર અસ્વસ્થતા, તણાવ, કોઈ વસ્તુનું વધુ પડતું વ્યસન અથવા ખાવાની ખોટી આદતો વગેરે હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.