રાજધાની દિલ્હીમાં એકવાર ફરીથી આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. દિલ્હીમાં અલીપુરની એક પેઈન્ટ ફેક્ટરીમાં આગ ભડકી ઉઠી. મળતી માહિતી મુજબ આ આગમાં 11 લોકો ભૂંજાઈ ગયા અને 4 લોકો ઘાયલ થયા. આગ હાલ કાબૂમાં લેવાઈ ગઈ છે પરંતુ સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. દિલ્હી ફાયર સર્વિસિસના ડાઈરેક્ટર અતુલ ગર્ગના જણાવ્યાં મુજબ અન્ય 2 લોકો હજુ ફસાયેલા હોઈ શકે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.