-
સુરત શહેરના રસ્તાઓ પર 50 જેટલી ઇલેક્ટ્રિક બસો દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે. અદ્યતન ટેકનોલોજી અને સુવિધા સાથેની એક બસની કિંમત 1.68સુરત: શહેરમાં બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા અને પર્યાવરણની જાળવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા આજથી અનોખી શરૂઆત કરવામાં આવી છે. શહેરના રસ્તાઓ પર 50 જેટલી ઇલેક્ટ્રિક બસો દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે. અદ્યતન ટેકનોલોજી અને સુવિધા સાથેની એક બસની કિંમત 1.68 કરોડ રૂપિયાની છે. જે બસમાં આગળ અને પાછળ બંને બાજુએ CCTV કેમેરા પણ લગાડવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.