આઈપીએલ 2024ની આ 2 મેચ માટે પ્રી-રજીસ્ટ્રેશન બુકિંગ શરુ થયું, સંપૂર્ણ વિગતો જાણો

આઈપીએલ 2024ને શરુ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પહેલી મેચ ગત્ત ચેમ્પિયન ચે્ન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમાશે. આઈપીએલના શેડ્યુલની પણ જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે ચાહકો હવે ટિકિટની રાહ જોઈ બેઠા છે. પ્રી-રજીસ્ટ્રેશન શરુ થયું છે.

આઈપીએલના શેડ્યુલની જાહેરાત બાદ ક્રિકેટ ચાહકો ટિકિટ વિશેનું અપટેડ જાણવા માટે ઉત્સુક છે. આઈપીએલની ટિકિટ તમે પણ ઓનલાઈન બુકિંગ શકો છો. પરંતુ તે પહેલા પ્રી-રજીસ્ટ્રેશન બુકિંગ શરુ થઈ ચૂક્યું છે.આઈપીએલના શેડ્યુલની જાહેરાત બાદ ક્રિકેટ ચાહકો ટિકિટ વિશેનું અપટેડ જાણવા માટે ઉત્સુક છે. આઈપીએલની ટિકિટ તમે પણ ઓનલાઈન બુકિંગ શકો છો. પરંતુ તે પહેલા પ્રી-રજીસ્ટ્રેશન બુકિંગ શરુ થઈ ચૂક્યું છે.

આઈપીએલના શેડ્યુલની જાહેરાત બાદ ક્રિકેટ ચાહકો ટિકિટ વિશેનું અપટેડ જાણવા માટે ઉત્સુક છે. આઈપીએલની ટિકિટ તમે પણ ઓનલાઈન બુકિંગ શકો છો. પરંતુ તે પહેલા પ્રી-રજીસ્ટ્રેશન બુકિંગ શરુ થઈ ચૂક્યું છે.

 IPL 2024ની ટિકિટોની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી. મેચની લોકપ્રિયતા અને સ્થાનના આધારે કિંમતો રૂ. 300-400 થી લઈને હજારો રૂપિયા સુધીની હોય છે. આ ટિકિટ તમે ઓનલાઈન પ્લેટફોર્મ પર બુક કરાવી શકો છો. રિપોર્ટ મુજબ ટિકિટ હવે થોડા દિવસોમાં જ જાહેર થઈ શકે છે.

IPL 2024ની ટિકિટોની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી. મેચની લોકપ્રિયતા અને સ્થાનના આધારે કિંમતો રૂ. 300-400 થી લઈને હજારો રૂપિયા સુધીની હોય છે. આ ટિકિટ તમે ઓનલાઈન પ્લેટફોર્મ પર બુક કરાવી શકો છો. રિપોર્ટ મુજબ ટિકિટ હવે થોડા દિવસોમાં જ જાહેર થઈ શકે છે.અત્યાર સુધી, IPL 2024 સીઝનની પ્રથમ 21 મેચોનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. આ 21માંથી માત્ર બે મેચ એકના ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે.લખનૌ સુપર જાયન્ટ્સ 30 માર્ચે પંજાબ કિંગ્સ અને 7 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. તેથી આ બે મુકાબલાઓ માટે IPL 2024 ટિકિટનું પ્રી-રજીસ્ટ્રેશન તેમની વેબસાઇટ પર કરી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.