Holika Dahan 2024: આ 5 લોકોએ ભૂલથી ન જોવું જોઇએ હોલિકા દહન, છવાઇ જશે ઘોર સંકટના વાદળ

2024: હોળીના તહેવારની લોકો આખુ વર્ષ રાહ જુએ છે. ક્યાં ક્યાં તો હોળી એક મહિના પહેલાં જ હોળી

ની ધૂમ મચી જાય છે. વૈદિક પંચાગના અનુસાર ફાગ..

5

નવપરણિત દુલ્હન
નવપરણિત દુલ્હન

શાસ્ત્રોના અનુસાર લગ્ન બાદ પહેલીવાર સાસરીએ આવેલી નવવધુએ હોલિકા દહન ન જોવું જોઇએ. આ શુભ ગણવામાં આવતું નથી. કહેવામાં અવે છે તેનાથી લગ્નજીવનમાં ઘણા સંકટો આવી શકે છે અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

ગર્ભવતી મહિલા
ગર્ભવતી મહિલા

ગર્ભવતી મહિલાઓએ પણ હોલિકા દહન જોવાનું ટાળવું જોઇએ. આ ઉપરાંત હોલિકાની પરિક્રમા કરવું અશુભ ગણવામાં આવે છે. તેનાથી દોષ લાગી શકે છે અને બાળકો પર અશુભ પ્રભાવ પડી શકે છે. જે તેમના જીવનમાં વિઘ્નો ઉત્પન્ન કરી શકે છે.

/5

નવજાત બાળક
નવજાત બાળક

શાસ્ત્રોના અનુસાર નવજાત શિશુને પણ હોલિકા દહન બતાવવું ન જોઇએ. આમ કરવાથી તમારા બાળક પર નકારાત્મક અસર પડી શકે છે. નેગેટીવ એનર્જીનો અસર શિશુ પર થઇ શકે છે. કહેવામાં આવે છે કે હોલિકા દહનમાં બધા પોતાની નકારાત્મકતાની આહૂતિ આપવા આવે છે.

સાસુ અને વહુ
સાસુ અને વહુ

એવું કહેવાય છે કે સાસુ અને વહુએ ક્યારેય એકસાથે હોલિકા દહન ન જોવું જોઈએ. આમ કરવાથી પરસ્પર મતભેદ વધી શકે છે અને સંબંધોમાં કડવાશ આવી શકે છે. ઘરમાં પરેશાનીઓ વધવાની પણ સંભાવના છે.

એકના એક સંતાનવાળા માતા પિતા
એકના એક સંતાનવાળા માતા પિતા

જે માતા-પિતાનું એક જ સંતાન હોય તેમણે હોલિકા દહનની અગ્નિ જોવાનું ટાળવું જોઈએ. આને શુભ માનવામાં આવતું નથી. ઘરના કોઈ વડીલ વ્યક્તિએ હોલિકા દહનની પરંપરાઓનું પાલન કરવું જો

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.