પીએમ નરેન્દ્ર મોદીએ રાઈઝિંગ ભારત સમિટમાં કહ્યું કે, પાંચ વર્ષ પહેલા જ્યારે હું અહીં આવ્યો હતો અને કદાચ આ સમિટની તારીખ અથવા ઘટના આપના ગ્રુપમાં યાદ રહેવી સ્વાભાવિક છે.
Rising Bharat Summit 2024: રાઈઝિંગ ભારત સમિટ 2024માં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 2014માં આખી દુનિયા ભારતને ઓવરલોડેડ ફ્લાઈટના પેસેન્જરની માફક સમજતી હતી. જેને એક બોજ ગણવામાં આવતું હતું. પણ હવે ભારત વિના ગ્લોબલ ફ્લાઈટ ઉડાન ભરી શકે નહીં. પીએમ મોદીએ કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં ભારતમાં જે પાયલટ બનશે, જે ગ્લોબલ ફ્લાઈટને નવી ઊંચાઈ તરફ લઈ જશે. આગામી પાંચ વર્ષ અન પ્રેસિડેંટેડ ટ્રાશફોર્મેશન, અન પ્રેસિડેંટેડ ગ્રોથ, અન પ્રેસિડેંટેડ એક્પેંશન, અન પ્રિસેડેંટેડ પ્રોસપેરિટીના હશે. આ મોદીની ગેરેન્ટી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ રાઈઝિંગ ભારત સમિટમાં કહ્યું કે, પાંચ વર્ષ પહેલા જ્યારે હું અહીં આવ્યો હતો અને કદાચ આ સમિટની તારીખ અથવા ઘટના આપના ગ્રુપમાં યાદ રહેવી સ્વાભાવિક છે. પત્રકાર મને એ વિચાર્યું હશે કે એક માણસ કમિટમેન્ટના કારણે શાંત મનથી આવ્યો હતો અને તે સમયે મનને દોડાવી રહ્યો હતો અને બીજા દિનસની ઘટના મોટા સમાચાર બન્યા. 28 ફેબ્રુઆરીએ બાલાકોટની સ્ટ્રાઈક થઈ હતી. નવું ભારત આતંકી હુમલાનો ઘા આપનારાને સબક શિખવાડે છે. જે આતંકી હુમલાના જખમ આપતા હતા, આજે તેમની શું હાલત છે. દેશ પણ જોઈ રહ્યું છે, દુનિયા પણ જોઈ રહી છે.
નીયત સાચી તો કામ સાચા
પીએમ મોદીએ રાઈઝિંગ ભારત સમિટમાં કહ્યું કે, અહીં મોટા મોટા પત્રકારો બેઠા છે. પોલિટિકલ ફિલ્ડના લોકો પણ છે. સરકારોમાં બ્યૂરોક્રેસીમાં કામ કેવી રીતે થતાં હતા. એક ફેક્ટર શું હતું. બે ફેરફાર આવ્યો હતો. એક ફેક્ટર છે નીયત સાચી તો કામ સાચા. અમે જ્ઞાનમાં વિજ્ઞાનમાં સૌથી આગળ છીએ. આપણે નેશન ફસ્ટની નિયતથી આગળ ચાલવાનું છે. જે ફર્ક ખૂબ જ ઝીણો છે. આ ઝીણો ફર્ક જ દેશને આગળ લઈ જાય છે. આપ આપના કામને દેશ સાથે જોડી દેશે તો દેશના લક્ષ્ય સાથે જોડી દેશો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.