વાત જ્યારે બાળકોના વેકેશન અને ફરવાની આવે ત્યારે ચોક્કસ ગુજરાતનું સૌરાષ્ટ્ર તો યાદ આવે જ. આજે અમે તમને એવી ટ્રેન વિશે જણાવશું કે તે ન માત્ર એક કે બે પરંતુ સૌરાષ્ટ્રના એકસાથે 5 જિલ્લાઓને કવર કરે છે.
આ ટ્રેન નંબર-19251 લગભગ અડધા સૌરાષ્ટ્રના જિલ્લાઓને કવર કરે છે. સોમનાથથી લઈને દ્વારકા સુધીના એમ કુલ 16 સ્ટેશનો પર સ્ટોપ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.