Cash Loan: જો તમે પણ આ સૂચનોનું પાલન કરો છો તો તમે કોઈપણ મુશ્કેલી વિના સરળતાથી રોકડ લોન મેળવી શકો છો. પરંપરાગત ઉધાર વિકલ્પોના તણાવ અને ઝંઝટ વિના આવી લોન તમને જરૂરી નાણાકીય સહાય પૂરી પાડી શકે છે.
કેશ લોન લેવાની વાત જ્યારે આવે છે ત્યારે જવાબદારીની સાથે ઉધાર લેવાની અને સારી રીતે રીસર્ચ કરવા પર વધારે ભાર આપવો ખૂબ જ જરૂરી છે. આવા સમયે બચતને સારી રીતે મેનેજ કરવા માટે 5 સૂચન આપવામાં આવ્યા છે, જેમાં અચાનક પૈસાની જરૂર પડવા પર બચતને મેનેજ કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. એવામાં કેશ લોન તમને ખૂબ જ સુવિધાજનક ઉપાય આપે છે. આવા પ્રકારની લોન લાંબી ડોક્યુમેન્ટ પ્રોસેસ કે કલેટરલની જરૂરિયાત વગર તાત્કાલિક ફંડ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. ત્વરિત લોનની રકમ મેળવવા અને અરજી કરવાની સરળ પ્રોસેસના કારણે બજાજ ફાઇનાન્સ ઇન્સ્ટા પર્સનલ લોન એક સારો વિકલ્પ છે અને કોઇ પણ ઇમરજન્સીના સમયે આ લોન લેવા પર વિચાર કરી શકાય છે. હાલના ગ્રાહકોને પ્રી-અપ્રૂવ્ડ ઓફર આપવામાં આવે છે, જ્યારે નવા ગ્રાહકો પોતાના માટે પ્રી-અસાઇન્ડ લિમિટ જનરેટ કરી શકે છે. જેના માટે માત્ર એક મોબાઇલ નંબર અને ઓટીપીની જરૂર હોય છે. તમારી બચતને મેનેજ કરવા માટે તમને નીચે 5 ટીપ્સ આપવામાં આવી છે.-
તમારી જરૂરિયાતોને સમજો: કેશ લોન માટે અરજી કરતા પહેલા આર્થિક સ્થિતિ પર સારી રીતે નજરો કરો અને તે નક્કી કરો કે લોન તરીકે તમારે કેટલી રકમની જરૂર છે. જરૂરીયાત કરતા વધારે લોન લેવાથી બચો કારણ કે તેનાથી ખોટા ખર્ચાઓ અને દેવું વધશે.
લોન આપતી ફર્મ્સ વિશે કરો રીસર્ચ: લોન આપનારી અનેક સંસ્થાઓ કેશ લોન પ્રદાન કરે છે, તેથી તમે પસંદ કરેલા ઓપ્શન્સ પર રીસર્ચ કરો અને તેની સરખામણી કરો. એવી ફર્મ્સમાંથી લોન લેવી જેમની શરતોમાં કંઇ પણ છૂપાવવામાં નથી આવ્યું અને વ્યાજદરો પણ સારા હોય.
લાયકાતની શરતો પર આપો ધ્યાન: કેશ લોન આપતી વિવિધ સંસ્થાઓમાં એલિજિબિલિટીની શરતો પણ અલગ અલગ હોય છે. અરજી કરતા પહેલા આ વાતનું ધ્યાન રાખો કે તમે એ શરતોને પૂરી કરો છો, આ રીતે તમારી લોનને મંજૂરી મળવાની સંભાવના વધી જાય છે.
લોનની શરતોને સારી રીતે વાંચો: લોનની શરતોને સારી રીતે વાંચો, જેમાં વ્યાજ દર, લોન ચૂકાવવાની સમયમર્યાદા અને કોઇ પણ ફી સામેલ છે. લોન માટે સહમત થતા પહેલા તેનો કુલ ખર્ચ સમજવો ખૂબ જરૂરી છે.
તમારી આવક પર રાખો નજર: કેશ લોન લીધા પછી તમારી આવક પર ખાસ નજર રાખો, જેથી તમે નક્કી સમયમર્યાદામાં લોન ચૂકવી શકે. લોનની ચૂકવણીમાં વિલંબથી બચવા માટે તમારા બજેટમાં ફેરબદલી કરો.
આ તમામ સૂચનોનું પાલન કરવાથી તમે સરળતાથી કેશ લોન મેળવી પણ શકશો અને ચૂકવી પણ શકશો. સાથે તમારી બચતને પણ મેનેજ કરવામાં મદદ મળશે. અમારી ઇન્સ્ટા પર્સનલ લોનમાં સિલેક્ટેડ ગ્રાહકો માત્ર 30 મિનિટની અંદર પોતાની આવશ્યકતા મુજબ જરૂરી રકમ મેળવી શકે છે. લોન ચૂકવવાનો સમયગાળો પણ સુવિધાજનક છે, તેથી તમે તમારી લોન સરળતાથી 63 મહીના સુધીના સમયમાં ચૂકવી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.