જાણવા જેવું / કારમાં ગેસ ભરાવતી વખતે નીચે ઉતરી જવું કેમ જરૂરી? જાણો કારણ, નહીં તો થઈ શકે બ્લાસ્ટ

કારમાં CNG ભરાવતી વખતે કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે નહીં તો બ્લાસ્ટ જેવો ભયંકર અકસ્માત થઈ શકે છે.

પેટ્રોલ ડિઝલનો ભાવ વધુ હોવાથી હવે CNG ગેસની કારોનું પ્રમાણ વધ્યું છે. તમે CNG પંપ પર એક વાત નોંધી હશે કે, જ્યારે વાહન CNG ભરાવવા આવે ત્યારે તેમાં સવાર લોકોને નીચે ઉતરી જવાનું કહેવામાં આવે છે. વાહનમાંથી પેસેન્જર ખાલી કરીને ગેસ કેમ ભરવામાં આવે છે તે વિશે જાણીએ.

કારમાં બેસીને ગેસ ભરાવવો ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી બ્લાસ્ટ થવાનું જોખમ વધે છે. જેથી જીવ પણ ગુમાવવો પડી શકે છે. સુરક્ષા માટે પેટ્રોલ પંપ પર ચેતવણી પણ લખવામાં આવી હોય છે કે ગેસ ભરાવતા પહેલા પેસેન્જરને નીચે ઉતારી દો.

કેમ પેસેન્જર નીચે ઉતારવા જરૂરી?

રીફિલિંગ વખતે સીએનજી ગેસ હાઈ પ્રેશરમાં સ્ટોર થાય છે. જો આ દરમિયાન ગેસ લીક થાય તો બ્લાસ્ટ થવાની સંભાવના વધી જાય છે. જેથી પેસેન્જરને નીચે ઉતારી કાર ખાલી કરી દેવાનું કહેવામાં આવે છે. CNG જ્વલનશીલ હોય છે, લીક થવા પર આગ લાગે તો ઈજા થઈ છે, આ સ્થિતિમાં કારમાં પેસેન્જર ફસાઈ પણ શકે છે. જેથી વાહન ખાલી કરવાનું કહેવામાં આવે છે.

રીફિલિંગ વખતે પેસેન્જરને નીચે ઉતારી દેવાથી વાહનનું વજન પણ ઓછું થઈ જાય છે. જેના કારણે CNG ભરવાની પ્રોસેસ પણ ઝડપી બને છે. મોટા ભાગના લોકો CNG કિટ ફિટ કરાવે છે જેથી ગેસ રીફિલિંગ વખતે નોબ શોધવામાં મુશ્કેલી આવી શકે છે માટે પણ પેસેન્જર ઉતારવાની સલાહ અપાય છે.                                                                                                         CNG ભરાવતી વખતે રાખો આ સાવધાની

માત્ર ઓફિશિયલ CNG પંપ પર જ ગેસ ભરાવો. ગેસ રીફિલિંગ વખતે સ્મોકિંગ ન કરો, મોબાઈલનો ઉપયોગ ન કરો. નિયમિત રીતે CNG ટેંકનું ચેકિંગ કરાવો. જો ગેસની ગંધ આવે કે ગેસ લીક થાય તો કર્મચારીને જાણ કરો. આ નિયમ તમામ ગેસથી ચાલતા સાધનો પર લાગૂ પડે છે.

આ વાત પણ જાણી લો

અનેક પંપ પર રીફિલિંગ વખતે પેસેન્જરને નીચે ઉતારી દેવાનો નિયમ હોય છે. કેટલીક વીમા કંપનીઓ પણ રીફિલિંગ વખતે પેસેન્જર નીચે ઉતારવાની શરત રાખતી હોય છે. CNG પંપ પર વેલ ટ્રેઈન્ડ કર્મચારીઓ પ્રોટોકોલનું પાલન કરતા હોય છે. સાવધાની રાખવાથી વિસ્ફોટના ખતરાથી બચી શકાય છે.

કારમાં CNG ભરાવતી વખતે કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે નહીં તો બ્લાસ્ટ જેવો ભયંકર અકસ્માત થઈ શકે છે.
પેટ્રોલ ડિઝલનો ભાવ વધુ હોવાથી હવે CNG ગેસની કારોનું પ્રમાણ વધ્યું છે. તમે CNG પંપ પર એક વાત નોંધી હશે કે, જ્યારે વાહન CNG ભરાવવા આવે ત્યારે તેમાં સવાર લોકોને નીચે ઉતરી જવાનું કહેવામાં આવે છે. વાહનમાંથી પેસેન્જર ખાલી કરીને ગેસ કેમ ભરવામાં આવે છે તે વિશે જાણીએ.
કારમાં બેસીને ગેસ ભરાવવો ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી બ્લાસ્ટ થવાનું જોખમ વધે છે. જેથી જીવ પણ ગુમાવવો પડી શકે છે. સુરક્ષા માટે પેટ્રોલ પંપ પર ચેતવણી પણ લખવામાં આવી હોય છે કે ગેસ ભરાવતા પહેલા પેસેન્જરને નીચે ઉતારી દો.
કેમ પેસેન્જર નીચે ઉતારવા જરૂરી?
રીફિલિંગ વખતે સીએનજી ગેસ હાઈ પ્રેશરમાં સ્ટોર થાય છે. જો આ દરમિયાન ગેસ લીક થાય તો બ્લાસ્ટ થવાની સંભાવના વધી જાય છે. જેથી પેસેન્જરને નીચે ઉતારી કાર ખાલી કરી દેવાનું કહેવામાં આવે છે. CNG જ્વલનશીલ હોય છે, લીક થવા પર આગ લાગે તો ઈજા થઈ છે, આ સ્થિતિમાં કારમાં પેસેન્જર ફસાઈ પણ શકે છે. જેથી વાહન ખાલી કરવાનું કહેવામાં આવે છે.
રીફિલિંગ વખતે પેસેન્જરને નીચે ઉતારી દેવાથી વાહનનું વજન પણ ઓછું થઈ જાય છે. જેના કારણે CNG ભરવાની પ્રોસેસ પણ ઝડપી બને છે. મોટા ભાગના લોકો CNG કિટ ફિટ કરાવે છે જેથી ગેસ રીફિલિંગ વખતે નોબ શોધવામાં મુશ્કેલી આવી શકે છે માટે પણ પેસેન્જર ઉતારવાની સલાહ અપાય છે.
[02/05, 2:00 pm] Yogesh Bhai Jadvani: CNG ભરાવતી વખતે રાખો આ સાવધાની
માત્ર ઓફિશિયલ CNG પંપ પર જ ગેસ ભરાવો. ગેસ રીફિલિંગ વખતે સ્મોકિંગ ન કરો, મોબાઈલનો ઉપયોગ ન કરો. નિયમિત રીતે CNG ટેંકનું ચેકિંગ કરાવો. જો ગેસની ગંધ આવે કે ગેસ લીક થાય તો કર્મચારીને જાણ કરો. આ નિયમ તમામ ગેસથી ચાલતા સાધનો પર લાગૂ પડે છે.

આ વાત પણ જાણી લો
અનેક પંપ પર રીફિલિંગ વખતે પેસેન્જરને નીચે ઉતારી દેવાનો નિયમ હોય છે. કેટલીક વીમા કંપનીઓ પણ રીફિલિંગ વખતે પેસેન્જર નીચે ઉતારવાની શરત રાખતી હોય છે. CNG પંપ પર વેલ ટ્રેઈન્ડ કર્મચારીઓ પ્રોટોકોલનું પાલન કરતા હોય છે. સાવધાની રાખવાથી વિસ્ફોટના ખતરાથી બચી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.