વિક્રમ સંવત 2076, કારતક વદ આઠમ, બુધવાર સૂર્ય અનુરાધામાં, બુધ માર્ગી, પ્રથમાષ્ટમી (ઓરિસ્સા), ચંદ્ર-મઘાની યુતિ. મેષ મહત્વની સમસ્યાનો ઉકેલ આવતો લાગે. તબિયત સાચવવી. ગૃહવિવાદ અટકાવજો. વૃષભ લાભની તક સરી પડતી લાગે. નોકરી-ધંધામાં ટેન્શન જણાય. તબિયત સુધરતી લાગે.
મિથુન આપની મનની મુરાદ મનમાં રહેતી લાગે. ઉદ્વેગનો પ્રસંગ ખર્ચ-વ્યય વધતા જણાય. કર્ક સમસ્યાઓના જાળામાંથી બહાર આવી શકશો. સ્નેહી-મિત્રથી મિલન. ખર્ચ વધે. સિંહ ધીમે ધીમે સાનુકૂળતા સર્જાય. વિઘ્નને પાર કરી શકશો. વધુ પ્રયત્નો જરૂરી બને.
કન્યા નાણાભીડનો ઉકેલ મળે. ગૃહજીવનમાં પ્રસન્નતા રહે. ચિંતા છોડજો. તુલા સ્વજન સાથેના વૈચારિક ઘર્ષણ નિવારવા સલાહ છે જેથી સંવાદિતાનું વાતાવરણ સર્જાશે. મહત્વની કામગીરી અંગે વિલંબ જણાય. વૃશ્ચિક અંતરાયોને દૂર કરી શકશો. સામાજિક પ્રવૃત્તિઓ માટે સાનુકૂળ. લાભ વિલંબમાં પડતો લાગે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.