1. આજનું પંચાંગ
27 08 2024 મંગળવાર, માસ શ્રાવણ, પક્ષ વદ, તિથિ નોમ, નક્ષત્ર રોહિણી, યોગ હર્ષણ, કરણ તૈતિલ બપોરે 1:51 પછી ગર, રાશિ વૃષભ (બ.વ.ઉ.)
2. મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને ખાવાપીવામાં કાળજી રાખવી તેમજ સ્વજનોથી નિરાશા મળશે અને ખર્ચની બાબતે સાચવીને કામ કરવું, વેપારમાં સાચવીને કામ કરવું
3. વૃષભ (બ.વ.ઉ.)
ધંધામાં આવકનું પ્રમાણ વધશે અને કામકાજમાં ફાયદો થશે તેમજ કોઈ સારા સમાચાર મળશે, હરિફાઈવાળા કામમાં સફળતા મળશે
4. મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોને માનસિક બેચેની અનુભવશો તેમજ રોકાણ માટે સમય સારો નથી, જીવનસાથીનો સહયોગ મળશે, મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળે.
5. કર્ક (ડ.હ.)
વિકાસના કામોમાં ગતિ મળશે અને કોઈ નજીકના મિત્રોથી સહયોગ મળશે તેમજ ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે, કરેલા કાર્યોમાં સફળતા મળશે
6. સિંહ (મ.ટ.)
આર્થિક સ્થિતિમાં સુધારો જણાશે અને પારિવારિક સબંધોમાં લાભ થશે તેમજ સંતાન પરિવારનો સહયોગ મળશે, મીત્રો સાથે મતભેદ રહેશે
7. કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને વિરોધીઓથી પરેશાની જણાશે તેમજ કામકાજમાં સામાન્ય વૃદ્ધિ રહેશે તેમજ ધર્મ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે, રોકાયેલા કામમાં પ્રગતિ થશે.
8. તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોને નવા કરારોમાં ધનનો વ્યય થશે તેમજ કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું અને લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું, કરેલી મહેનત સારું ફળ આપશે
9. વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકોને શેરબજારમાં સારો લાભ થશે અને વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે તેમજ યાત્રા-પ્રવાસના યોગ બને છે, પારિવારિક સમસ્યા નો નિકાલ..
10. ધન (ભ.ધ.ફ.ઢ.)
ધંધાકીય બાબતોમાં નવી તકો મળે અને આજનો સમય આપને અનુકૂળ બનશે તેમજ સારા કામની કદર થશે, શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી
11. મકર (ખ.જ.)
મકર રાશિના જાતકોને પ્રેમ પ્રસંગોમાં ઉત્સાહમાં વધારો થશે તેમજ ઘર-મકાન, મિલ્કતનું સારું સુખ મળશે અને નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે, અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે
12. કુંભ (ગ.શ.ષ.સ.)
લેવડ-દેવડમાં ધોખાઘડીથી બચવું અને જીવનસાથીનો સહકાર ઓછો મળશે તેમજ નોકરીયાતને કામકાજમાં સારી તક મળશે, જૂની સમસ્યાઓમાં સારું સમાધાન મળશે
13. મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોને માનસિક શાંતિનો અનુભવ થશે તેમજ પરિવારથી દૂર રહેવાના યોગ બને છે અને ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખવો, ધનપ્રાપ્તિના ઉત્તમ અવસર મળશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.