‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘દયાબેન’ એટલે કે દિશા વાકાણી લાંબા સમયથી ગાયબ જ છે. ત્યારબાદ રિટા રિપોર્ટરનો રોલ કરતી અભિનેત્રી પ્રિયા પણ ગર્ભવતીના કારણે બ્રેક લેશે અને હવેવે વધુ એક એક્ટ્રેસે સીરિયલને અલવિદા કહી દીધું છે. તારક મહેતામાં બાવરીનો રોલ કરતી એક્ટ્રેસ મોનિકા ભદોરિયાએ સીરિયલ છોડી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.