ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને શહેરની ન્યૂઝ ફોર ઇન્ડિયા ન્યુઝ ચેનલોમાં રિપોર્ટર તરીકે સેવારત ફિરોઝ મલેકનો આજે જન્મ દિવસ છે પછાત વિસ્તારમાં વિવિધ લોક પ્રશ્નો ને સારી રીતે મિડિયા ના માધ્યમથી તંત્ર અને સરકાર સુધી સહજ રીતે પહોંચાડવાની મહારત ધરાવતા ફિરોઝ મલેક શહેરમાં રોજબરોજ બનતી ઘટનાઓ સુધી તત્કાળ પહોંચી કવરેજ કરવામાં પાવરધા ફિરોઝ મલેકને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.