પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PM Mudra Loan Yojana )કેન્દ્ર સરકારની એક યોજના છે, જેમાં બિન-કોર્પોરેટ, બિન-કૃષિ નાના અથવા સૂક્ષ્મ સાહસો સાથે સંકળાયેલા લોકો પોતાના બિઝનેસ માટે કે વિસ્તરણ માટે 20 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. વ્યક્તિગત વ્યવસાય આપવામાં આવે છે. આ યોજના 8 એપ્રિલ 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ઉપલબ્ધ લોનનો ઉપયોગ ફક્ત વ્યવસાય માટે જ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ માર્ચ 2023 સુધી 40.82 કરોડ લોન ખાતાઓમાં લગભગ 23.2 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આમાંના લગભગ 68% ખાતા મહિલા સાહસિકોના છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.